Herbal Garden Plant

Herbal Garden

SR NO. SANSKRIT NAME BOTANICAL NAME GUJRATI NAME USES
1 निम्बुक Citrus lemon લીંબુ ઝાડા થવા, ઉલટી, પેટનો દુઃખાવો, અજીર્ણ
2 कपित्थ Limonia acidissima કોઠી અપચો, અરુચિ, ઝાડા, મરડો, હેડકી , ઉલટી, કાનનો દુઃખાવો
3 शमी Prosopis specigera ખીજડો ચર્મરોગ, હરસ-મસા, ખાંસી, દમ
4 फल्गु Ficus carica અંજીર પુષ્ટિદાયક, રક્તવર્ધક, પિત્ત-વાતશામક
5 तिन्दुक Diospyras melanoxylon ટીમરૂ મલ-મૂત્રરોધક, મધુપ્રમેહ, ફળ- બળવર્ધક
6 पुनर्नवा रक्त Boerhavia diffusa સાટોડી સોજા, ગાંઠ, પેશાબની પથરી, મૂત્રમાર્ગના રોગો
7 पूतिहा Mentha spicata ફુદીનો પેટનો ગેસ, અપચો, ખાંસી, શરદી
8 सैरेयक Barleria prionitis કાંટા શેરીયો સંધિવા, આમવાત, દાંતના રોગો
9 सारिवा - श्वेत Hemidesmus indicus અનંતમુલ લોહી શુદ્ધિકર, દાહ, તાવ, દુર્ગંધનાશક, વિષનાશક
10 सप्तपर्णी Alstonia scholaris સપ્તપર્ણી મેલેરિયા, મધુપ્રમેહ, ઉદરકૃમિ
11 शालपर्णी Desmodium gangeticum સાલવણ શરદી, ખાંસી, સ્વરવિકૃતિ, એસીડીટી, રસાયન
12 शंखपुष्पी Convolvulus pluricaulis શંખપુષ્પી બુદ્ધિવર્ધક, સ્મૃતિ વર્ધક, માનસિક રોગો
13 शतावरी Asparagus racemosa શતાવરી બલવર્ધક, ધાવણ વધારનાર, અમ્લપિત્ત, આંતરડાંની ચાંદી
14 शिंशप Dalbergia sissoo સિસમ સોજા, મેદસ્વીતા, રક્તશુદ્ધિકર
15 श्लेष्मातक Cordia dichotoma ગુંદો વિષનાશક, ફોડા-ફૂંસી, કેશવર્ધક
16 श्योनाक Oroxylum indicum ટેંટુ ઝાડા થવા, સાંધાના રોગો, સોજા
17 तुलसी - कृष्ण Ocimum sanctum (black var) શ્યામ તુલસી શરદી, દમ, મેલેરિયા તાવ, ખાંસી, વિષનાશક
18 श्वासघ्नि Tylophora asthamatica દમવેલ દમ, ખાંસી, શરદી
19 ताम्बुल Piper betle નાગરવેલ મુખશુદ્ધિકર, શરદી, ખાંસી, ઉદરકૃમિ
20 उदुम्बर Ficus racemosa ઉમરડો રક્તસ્ત્રાવ, અધિક પેશાબ, ઘા રુઝાવનાર, રક્તપ્રદર
21 वचा Acorus calamus ઘોડાવજ બુદ્ધિ-સ્મૃતિવર્ધક, વાઈ, સ્વર સુધારક, માનસિક રોગો
22 वंश Bambusa arundinacia વાંસ અલ્પમાસિક, ખાંસી, શરદી, કફ
23 वासा Adhatoda vasica અરડૂસી ખાંસી, શરદી, તાવ, રક્તપિત્ત, રાજયક્ષ્મા
24 विजयसार / बीजक Pterocarpus marsupium બીયો મધુપ્રમેહ, ચામડીના રોગો, રસાયન
25 वृद्धदारु Argyreia narvosa વરધારો ઘા રુઝવનાર, શક્તિવર્ધક, સાંધાના રોગો
26 अरिष्टक Sapindus trifoliatus અરીડી ઉદરકૃમિ, માથાનો દુઃખાવો, વિષનાશક
27 धत्तूर - कृष्ण Datura metel કાળો ધતુરો દમ, સોજો, સાંધાનો દુઃખાવો
28 अपराजिता - श्वेत Clitoria ternatea સફેદ ગોકર્ની બુદ્ધિ - સ્મૃતિવર્ધક, વંધ્યત્વ
29 मूसली - श्वेत Cheorophytum tuberosum સફેદ મૂસળી શક્તિવર્ધક, વીર્યવર્ધક, રસાયન
30 चांगेरी Oxalis corniculata ચાંગેરી હરસ, પેટના રોગો, ઝાડા
31 जातीफल Myristica fragrans જાયફળ દુર્ગંધનાશક, સ્વર-વર્ણ સુધારનાર, ઝાડા
32 आवर्तकी Cassia auriculata આવળ મુઢમાર, અસ્થિભંગ, મધુમેહ
33 अगस्त्य Sesbenia grandiflora અગથીયો આંખના રોગો, રતાંધણાપણું, માથાનો દુઃખાવો
34 तमालपत्र Cinnamomum tamala તમાલયમ જુની શરદી, ખાંસી, દમ, રુચિકર, હૃદય રોગ
35 आम्र Mangifera indica આંબો ફળ- બળકારક શુક્રવર્ધક, હૃદય માટે હિતકારી, સ્વર સુધારનાર; ગોટલી- ઝાડા, ઉલટી
36 भृंगराज Eclipta alba ભાંગરો પાંડુરોગ, કમળો, વાળ કાળા કરનાર
37 केतकी Pandanus tectorius કેવડો પેશાબનો અટકાવ, પેટનો ગોળો, દુર્ગંધનાશક
38 खदिर Acacia catechu ખેર ચામડીના રોગો, ખાંસી, મોંઢાનાં રોગો
39 कुमारी Aloe vera કુંવારપાઠું અલ્પ આર્તવ, પીડાયુક્ત આર્તવ, દાઝવું, લીવરના રોગો
40 केबुक Costus speciosus વા-લકડી સંધિવાત, આમવાત, કમરનો દુઃખાવો
41 कुटज Holarhina anti-dysenterica કડા છાલ ઝાડા થવા, મરડો, સંગ્રહણી, હરસ
42 लज्जालु Mimosa pudica લજામણી દાહ, ઝાડા થવા, રક્તસ્ત્રાવ
43 मदनफल Xeromphis spinosa મીંઢળ ઉલટી કરાવનાર, ગડ-ગૂમડ, મોંઢાનાં ખીલ, સોજા
44 मामेजक Enicostema littorale મામેજવો તાવ, મધુમેહ, કમળો, ઉદરકૃમિ
45 मण्डूकपर्णी Centella asiatica બ્રાહ્મી બુદ્ધિવર્ધક, વાઈ, માનસિક રોગો
46 मरिच Piper nigrum કાળાં મરી શરદી, કફ, દમ, શીળસ
47 निलिनी Indigofera tinctoria ગળી દંતકૃમિ, સર્પવિષ, મૂત્રરોધ, કેશવર્ધક
48 निर्गुण्डी Vitex negundo નગોડ રાંઝણ, સંધિવા, આમવાત, કમરનો દુઃખાવો
49 पनस Artocarpus integrifolia ફણસ કંઠમાળ, ફોડકી, બળવર્ધક, શુક્રવર્ધક
50 पर्णबीज Kalanchoe pinnata પાનફુટી પિત્તાશયની પથરી, મૂત્રમાર્ગની પથરી
51 पारिजात Nyctanthes arbortristis પારીજાત રાંઝણ, તાવ, સંધિવા, ચામડીના રોગો
52 पर्णयवानी Coleus aromaticus પાન અજમો પેટનો દુઃખાવો, અપચો, શરદી
53 पारिष Thespesia populnea પારસ પીપળો અધિક મૂત્રસ્ત્રાવ, શુક્રવર્ધક, વંધ્યત્વ
54 पाटला stereospermum suaveolens પાડળ સોજા, દમ, પથરી, પેશાબનો અટકાવ
55 पाठा Cissampelos pareira કાળીપાટ ધાવણ શુદ્ધિકર, ઝાડા થવા, હરસ, વિષનાશક
56 पिप्पली Piper longum લીંડી પીપર શરદી- કફ, દમ, અપચો, અનિદ્રા, રસાયન
57 प्लक्ष Ficus infectoria પીપર અધિક મૂત્રસ્ત્રાવ, ઘા રુઝવનાર, રક્તસહિત મળપ્રવૃત્તિ
58 दाड़िम Punica granatum દાડમ ઝાડા થવા, મરડો, પેટના કૃમિ
59 दन्ति Baliospermum montanum દાંતી હરસ, બંધકોષ, ઉદરરોગો
60 एला क्षुद्र Elettaria cardamum એલચી ખાંસી, શરદી, પેશાબ લાવનાર, ઉદરશૂલ, અપચો
61 गम्भारी Gmelina arborea સીવન સંધિશૂલ, સોજા, દાહ, કેશવર્ધક
62 गुडुची Tinospora cordifolia ગળો તાવ, કમળો, દાહ, રસાયન, ચામડીના રોગો
63 गूंजा-रक्त Abrus precatorius (Red) ચણોઠી – લાલ મોંઢાનાં ચાંદા, માથાનો ખોડો, (વિષ દ્રવ્ય)
64 जम्बू Syzygium cumini જાંબુ અધિક મૂત્રસ્ત્રાવ, મધુપ્રમેહ, લોહિવા
65 जाती Jasminum officinale ચમેલી ઘા રુઝાવનાર, પગના ચીરા, ચામડીના રોગો
66 ज्योतिष्मती Celastrus paniculata માલકાંગની બુદ્ધિ -સ્મૃતિવર્ધક, માનસિક રોગો
67 कालमेघ Andrographis paniculata લીલુંકરિયાતું મેલેરિયા તાવ, કમળો, યકૃત રોગો
68 कांचनार-रक्त Bauhinia purpurea ચંપાકાટી ગાંઠ, સોજા, મેદસ્વિતા
69 करमर्द Carrisa carandus કરમદાં અપચો, ઉલટી, ઉદરશૂલ
70 करवीर - रक्त Nerium indicum લાલ કરેણ સર્પવિષ, ઉદરકૃમિ, ખણસ, સફેદ કોઢ
71 करवीर - पित्त Thevetia peruviana પીળી કરેણ સર્પ-વીંછીનું ઝેર, ઉદરકૃમિ, સફેદ કોઢ
72 कासमर्द Cassia occidentalis કાસુંધરો ખાંસી, શરદી, દમ
73 अच्छुक Morinda tomentosa આલેડી રક્તવર્ધક, ઘા રુઝવનાર, ચર્મરોગ
74 आमलकी Emblica officinalis આમળી રસાયન, બળવર્ધક, અમ્લપિત્ત, મધુમેહ, યુવાની ટકાવનાર
75 अंकोल Alangium salvifolium આંકોલ ઝાડા થવા, હડકવા, ઉંદરનું વિષ
76 अपराजिता Clitoria ternatea ગોકર્ની શૂલ, શોથ, વ્રણ, કુષ્ઠ, મૂત્રરોગ
77 आरग्वध Cassia fistula ગરમાળો કબજીયાત, ચામડીના રોગો
78 अर्जुन - श्वेत Terminalia arjuna અર્જુન - સાદડ હૃદય રોગ, કોલેસ્ટેરોલ, રક્તશુદ્ધિકર, ઉચ્ચ રક્તચાપ
79 अर्क - श्वेत Calotropis gigentea આકડો – સફેદ ચામડીના રોગો, કૃમિ, ખણસ, વિષનાશક
80 अशोक Saraca indica અશોક અનિયમિત માસિકસ્ત્રાવ, વંધ્યત્વ, દાહ
81 अस्थिश्रृंखला Cissus quadrangularis હાડસાંકળ હાડકું ભાંગવું, મણકાની તકલીફ, હાડકા પોલાં થવા
82 अश्वगन्धा Withania somnifera અશ્વગંધા શક્તિવર્ધક, સંધિવા, અનિદ્રા
83 अश्वत्थ Ficus religiosa પીપળો અધિક મૂત્રસ્ત્રાવ, ઘા રુઝવનાર, યોનિવિકાર
84 बकुल Mimusops elengi બોરસલ્લી દંતપીડા, હલતા દાંત, દાંતમાં પરુ થવું, હરસ
85 भूम्यामलकी Phyllanthes fraternus ભોંયઆમલી કમળો, તાવ, યકૃતના રોગો, વિષનાશક
86 भृस्तृणा Cymbopogon citratus લીલી ચા શરદી, કફ, ઉધરસ, પેટનો દુઃખાવો
87 बिभीतक Terminalia bellerica બહેડા ખાંસી, શરદી, વાળપુષ્ટિકર
88 बिल्व Aegle marmelos બિલી ઝાડા, મરડો, હરસ
89 चन्दन - श्वेत Santalum album સુખડ દાહ, તાવ, ચામડીના રોગો, વર્ણ સુધારનાર
90 बृहती Solanum indicum ઉભી ભોરીંગણી ખાંસી, દમ, સોજા
91 चित्रक - रक्त Plumbago rosea લાલ - ચિત્રો કષ્ટ આર્તવ, આમવાત, કેન્સર,
92 चित्रक - निल Plumbago cappensis ભૂરો - ચિત્રો અપચો, ઉદરશૂલ, સૂકાહરસ
93 चित्रक - श्वेत Plumbago zylanica સફેદ – ચિત્રો અજીર્ણ, ભૂખ લગાડનાર, હરસ, પેટનો દુખાવો
94 न्यग्रोध Ficus bengalensis વડ અધિક મૂત્રસ્ત્રાવ, મોંઢાનાં ચાંદા, ઘા રુઝવનાર
95 सैरेयक - श्वेत Barleria cristata સફેદ કાંટાશેરીયો કેશ્ય, રસાયન, બળવર્ધક, મૂત્ર વધારનાર,
96 सर्पगन्धा - वन्य Rauvolfia tetraphylla જંગલી સર્પગંધા લોહીનું ઊંચુ દબાણ, માથાનો દુઃખાવો
97 पुत्रजीवक Putranjeeva roxburghii પુત્રજીવક વંધ્યત્વ, વિષનાશક, હાથીપગું
98 राजादनी Manilkara hexandra રાયણ બળદાયક, વીર્યવર્ધક, તૃષ્ણાશામક
99 कुलिन्जन Alpinia galanga કુલિંજન દુર્ગંધનાશક, દાંતનો દુઃખાવો, સ્વરસુધારક
100 पारीभद्र Erythrina suberosa પાંગારો શોથ, કૃમિરોગ, કર્ણરોગ
101 शतपत्री Rosa centifolia ગુલાબ હૃદય રોગ, એસીડીટી, રૂઝ લાવનાર, કબજિયાત, પિત્તશામક
102 चिंचा Tamarindus indica આમલી લૂ લાગવી, દાહ, અરુચિ, ઉલટી
103 शिग्रु Moringa oleifera સરગવો સંધિવા, સોજા, ગાંઠ, રાંઝણ
104 हरीतकी Terminalia chebula હરડે હરસ-મસા, પેટના રોગો, ચામડીના રોગો, રસાયન
105 सर्पगंधा Rauwolfia serpentina સર્પગંધા લોહીનું ઊંચું દબાણ, માથાનો દુઃખાવો
106 अर्जुन Terminalia arjuna સાદડ હૃદય બળવર્ધક, અસ્થિભંગ, રકતાલ્પતા
107 शल्लकी Boswelia serrata સાલેડો સંધિવા,આમવાત, દમ, લોહીવા
108 कदम्ब Anthocephalus cadamba કદમ જલન, મુખરોગ, વિષનાશક
109 मधुनाशिनीा Gymnema sylvestri ગુડમાર મધુપ્રમેહ, શોથ, વિષઘ્ન
110 जपा Hibiscus rosa-sinesis જાસુદ રક્તપ્રદર, વાળના રોગો
111 शाक Tectona grandis સાગ મધુપ્રમેહ, ચર્મરોગ, ગર્ભસ્થાપક
112 खर्जूर Phoenix sylvestris ખજૂરી રક્ત-બલ-વીર્ય વર્ધક, પુષ્ટિદાયક
113 निम्ब Azadirachta indica લીમડો ચર્મરોગ, ઉદરકૃમિ, ઘા, તાવ, શરદી, કફ
114 शिरीष Albizia lebbeck સરસડો વિષનાશક, સોજા
115 अश्मन्तक Bauhinia racemosa આસેતરી ગ્રંથી, સોજા, ગળાની ગાંઠ, મેદસ્વિતા, વિષનાશક